Ghost Cottage - 3

  • 1.8k
  • 1.1k

આગળ નાં ભાગ માં વાંચ્યું કે આગલા દિવસે પ્રેમના પવનથી પ્રેમ નાં આકાશમાં ઉડવાવાળો આજે ધરતી પર રઘવાયો બની પડ્યો છે.. એનું ન આવવા નું કારણ શું હશે.... આજે વાંચીએ..વોલ્ગા એની પ્રેયસી ની વાટ જોતો સાંજ સુધી એ ઘરની બહાર બેસી રહ્યો, સાંજે ચોકીદારે કહ્યું કે: તું જેની રાહ જુએ છે એ કદાચ ક્યાંય ગઈ હશે, મારું માન અત્યારે ઘરે જા, મને કોઈ ખબર મળશે તો હું તને જરૂર કહીશ.તે સવારથી કંઈ ખાધું પીધું નથી તારી તબિયત ખરાબ થઈ જશે, તું જા કાલે આવજે, શું ખબર તારાં બધા પ્રશ્નો ના જવાબ મળી જાય?            વોલ્ગા ઉદાસ ચહેરે