Ghost Cottage - 2

  • 1.7k
  • 1.1k

આગળ નાં ભાગ માં વાંચ્યું કે એક પ્રેમી પોતાની પ્રેમિકા ને મળવા આતુર છે, પરંતુ એ આવી નહીં, પરંતુ એ ખુદ એક ભૂતિયા ઘરમાં જઈ પહોંચ્યો જે પહેલાં થી જ ઘણા લોકો ના જીવ લઇ ચૂક્યું છે અને ત્યાં એને કોઈ સ્ત્રી નો ઓળો દેખાયો...  એમની વાત આગળ વધારીએ...            એ ઓળો ધીરે ધીરે એક સુંદર આકાર લેવાં લાગ્યો પણ.. એનું કોઈ ચોક્કસ રૂપ કે શરીર ન હતું... હેન્રી એને ડર અને આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો...એક જ પળમાં એ ઓળો દૂર ગયો અને મંદ સ્વરે ગીત ગાવા લાગ્યો.... પછી બીજી ક્ષણે હેન્રી ની પાસે આવી