Ghost Cottage - 1

  • 3.2k
  • 1.5k

દરિયા ની લહેરો પર થી લહેરાતો ઠંડો અને શાંત પવન મિલનની ઉત્સુકતાની સાથે સાથે મળવા નું વચન આપી ને મોડું કરનાર નાં વિરહ ની વેદના ને વધુ ભડકાવે છે,એક ચોવીસ વર્ષનો યુવાન જે પોતાની પ્રેમિકા ને આજે લગ્ન માટે પ્રપોઝ કરવાનો હતો,એક સુંદર ફુલ નો ગુલદસ્તો અને પોતાના હાથે બનાવેલી પીતળ ની વિંટી હાથ માં લઈને રાહ જોતો ઊભો હતો. હેન્રી વ્યવસાયે લુહાર પણ દિલથી એક ઉદાર અને પ્રેમાળ હ્રદય નો માલિક, એની પ્રેમિકા સેલ્વીની રાહ જોતો ઊભો હતો.             કેટલા દિવસ પછી એ મદમસ્ત સુગંધ માં ખોવાઈ જવું છે, એનાં ગુલાબી ગાલ પર રેલાતી શરમ