When the love begins with hate - 4

  • 1.4k
  • 620

હેલ્લો વાચક મિત્રો હું ઘણા સમય થી આ નવલકથા લખી નથી સકી તેના માટે મને માફ કરશો .. પરંતુ હવે થી ન્યૂ episode on every Friday...આગળ ના ભાગ માં તમે વાંચ્યું કે કાંચ તૂટવા સાથે ઈન્દ્રજીત નામ ની બુમ આખા ઘર માં ગુંજી ઉઠી એ હતા.. અધીરાજ રાઠોડ બિઝનેસ માં એક્કો .. દોલત શોહરત..બધું જ છતાં અંગત જીવન માં દુઃખ જ દુઃખધર્મ પત્ની બંને નાના બાળક ને મૂકીને સ્વર્ગ સિધાવ્યા હતાત્યારે બિઝનેસ પણ ખાસો જામ્યો નહોતોઅને બંને બાળકો ના ઉછેર અને બિઝનેસ બંને સંભાળવા સરળ નહોતુંસમાજ. અને પરિવારે બીજા લગ્ન કરવા સમજાવ્યું પરંતુ શાલિની ને કરેલો અનહદ પ્રેમ તેમને તેમ કરવા રોકતો હતો બંને