એક પંજાબી છોકરી - 52

  • 1.3k
  • 670

વીર અને વાણી થોડી વાર બીચ ઉપર ફર્યા અને એક નાળિયેર લઈને બંને એ સાથે પીધું.એકમેકની આંખમાં આંખ પરોવીને થોડીવાર માટે ખોવાય ગયા બધું જ ભૂલી ગયા અને માત્ર એકબીજાના પ્રેમને જ મહેસૂસ કરવા લાગ્યા.થોડીવાર પછી બીચ ઉપરથી ઘરે જવા માટે નીકળે છે વીર વાણીને એના ઘરે ડ્રોપ કરીને પોતે પોતાના ઘરે જાય છે.વીર ઘરે આવે છે સોહમ છૂપાઈને વીરના ઘરે આવવાની જ રાહ જોતો હતો.વીર આજે ગુસ્સામાં હતો એટલે વાણી તેની સાથે સરખી વાત ન કરી શકી પણ વાણી ત્યાં આવી નહોંતી સોહમે તેને ત્યાં મોકલી હતી વીર જ્યારે પોતાનો ફોન છોડીને બહાર ગયો ત્યારે સોહમ એ વાણીને મેસેજ