ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 6

  • 1.2k
  • 647

ભાગ-- ૬ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...(આગળ આપણે જોયું કે માધવભાઈ લોહીની વ્યવસ્થા કરી દે છે. આઇસીયુમાં દેવિકાનું ઑપરેશન ચાલે છે.આ બાજું રતન અને એનાં બાળકો ખાધાં પીધાં વિના બેસી રહ્યાં છે. હવે આગળ......)---------------------------------------------રતન સ્નેહા હાર્દિક અને હર્ષને સમજાવીને જમાડીને સૂવડાવી દે છે.આ બાજુ....માધવભાઈ આઇસીયુની આગળ આંટાફેરા મારે છે.આખરે આઇસીયુની લાલ લાઇટ બંધ થાય છે.બે કલાકની જહેમત પછી ડોકટર ઑપરેશન કરી બહાર આવે છે.ડોક્ટરને જોતાં જ માધવભાઈ તરત જ..."ડૉક્ટર સાહેબ કેવું સે હવે મારી દેવુંને. હવે એ જલદી હાજી થઈ જાહેને?"" જુઓ ભાઈ... મેં ઑપરેશન કરી દીધું છે.પણ.....""પણ શું"????? માધવે અધ્ધર જીવે પૂછ્યું."પણ.... વાત જાણે એમ છે કે તમારી