શબ્દોના શેરણ

  • 1.9k
  • 648

મારા વિશાળ કાવ્યસંગ્રહ માંથી પ્રસ્તુત છે અમુક અતિ સુંદર પંક્તિઓ! પ્લીઝ: વાંચો, લાઈક અને કોમેન્ટ કરી, આગળ શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.1. હું છું...તો તું છેકોઈ પ્રિયજનના લીધે દિલ તૂટે, તો કેવું લાગે?કેવું લાગે જ્યારે હૃદય બહારે આવી ફરિયાદ કરે?તૂટેલું, વિખેરાયેલું અને કચડાયેલું હૃદય,એની દુર્દશા જોવી, નક્કી હશે અસહ્ય.છાતીમાં વસેલું, છે તો ફકત એક માસનો લોચો,પણ કઈ લાગણીનું તે ઘર નથી, જરા વિચારો.ધ્યાન કરો હૃદય જરૂર દયાની ભીખ માંગતું હશે,લાગણીઓથી ગદગદ, ગૂંગળામણમાં રડતું હશે.યકીનન દિલની આ ભાવના હશે, "કરે તું, ને ભરું હું,તારા સંબંધોની જદ્દોજહેદમાં પીસાઉં હું!"કેટલું પણ પડી ભાંગેલું હોય, હૃદય તેની ફિતરત ન મૂકે,તને જીવતો રાખવો