અંતરનો ઉજાસ

  • 1.8k
  • 1
  • 712

કચ્છ નો ખારો પાટ રજરી રજરી ને હવે અહી ઠરી ઠામ થાવું છે.... મારી છેલ્લી ઘડીએ તારાં ઓઢણાં ની છાંયા માં સંતાવુ છે... તારાં કારા ભમ્મર વાળ ની ઓથ માં લપાવુ છે.... તારાં મોઢે થી મારું નામ સાંભળતા સાંભળતા જ આ આયખા ને ખપાવવું છે....આ જીવ તો તને જોઈ તે દિ થી મારો નથી રયો પણ,અંતર ની ધખ તારાં વિના જીવવા નોતી દેતી..... હવે તો જીવતે મુવે તારી હારે જ આ જન્મારો પૂરો કરવો છે....           આ વાતચીત એક ગુલાબ ની કળી સમા બે જુવાન હૈયાઓ કરી રહ્યા હતા...નતી ખબર કે આગલી ઘડી એના મોંઘેરા મીલનને ક્યારે