વેદા

  • 1.6k
  • 2
  • 588

વેદા- રાકેશ ઠક્કર       જૉન અબ્રાહમ, અભિષેક બેનર્જી અને શર્વરી વાઘ જેવા કલાકારોનો સારો અભિનય જેની જાન છે એવી ફિલ્મ ‘વેદા’ ની શરૂઆત નિર્દેશક નિખિલ અડવાણીએ જોરદાર રીતે કરી છે પણ ક્લાઇમેક્સ દમદાર બની શક્યો નથી. એક સંવેદનશીલ મુદ્દા પર દર્શકોને વાર્તા સાથે જોડી શક્યા નથી. કેમકે વાર્તાનો વિષય બહુ જૂનો છે. નવા જમાના પ્રમાણે વાર્તાને ઢાળવાની હતી.        રાજસ્થાનની સત્ય ઘટના પર આધારિત ઊંચ-નીચ અને જાત-પાતની વાર્તા છે. જે ઘણી જગ્યાએ વર્ષોથી ચાલે છે. કેટલાક દ્રશ્યો ચોંકાવી દે એવા જરૂર છે. નિર્દેશકે સમાજને અરીસો બતાવવાનું કામ પણ કર્યું છે. પહેલો ભાગ ધીમી ગતિએ ચાલતો હોવાથી લાંબો લાગે છે. કેમકે ઇન્ટરવલ