ફરે તે ફરફરે - 18

  • 1.6k
  • 1
  • 822

ફરે તે ફરફરે – ૧૮   ફરીથી અટલી પીડા વચ્ચે કેપ્ટને મનોબળને લીધે ગાડીના પાર્કીંગમાં પહોંચીને માથાની હેટ નીચી કરી અને અમને ચાવી પકડાવી હોટેલમાં ચેકઆઉટ કરવા ગયા ત્યારે વહુરાણીને પણ ઉચ્ચક જીવે સાથે મોકલી હતી .. હજી કેપ્ટનને પાણીનાં મારની પીડા તો થતી હતી  પણ અમે સહુ લાચાર હતા . "તું મને રાષ્ટ્રીય ચોર જાહેર કરીશ તો હુ સ્વીકારી  લઇશ પણ  બહુ  ચોખલીયો ન થા   .એક તો રસ્તામા ગાડી ક્યાંય ઉભી ન રાખે ઉપરથી  ઘરના નાસ્તા થેપલા લેવા ન દે અહિંયાથી બ્રેડ બટરેય ન લેવા દે એ કેમ ચાલે? અંતે પથ્થર દિલનો ઇન્સાન પીગળ્યો .."આઇ ડોન્ટ લાઇક ઇટ