કૃષ્ણ - 5

  • 1.5k
  • 626

૧૪. शुभेकक्षणा:शुभेकक्षणा: એટલે આપણી નાનામાં નાની વાત પર જેનું ધ્યાન છે. ક્ષણિક એવી દ્રષ્ટી આપણા પર છે. નજર શુભ છે, આત્મીય છે. ભગવાનની નજર સ્વચ્છ છે. ભગવાનની પાસે કોઈ હરામખોર માણસ જાય છે, તો પણ એમની નજર અસ્વચ્છ નથી થતી. એટલા માટે ભગવાનની નજર સ્વચ્છ છે. ભગવાન તમે માનવ જીવન આપ્યું છે, તો તમે પણ અમારી પરીક્ષા લેશો, અને પેપર તપાસસો. પરતું એ તપાસણીમાં તમારી નજર એ ‘માં’ જેવી રાખજો. કેમ કે એક માં ને બે દીકરા હોય, એમાં એક કોઈ ખામી વાળો હોય, છતાં પણ માં ને મન બંને સમાન છે. તેવી જ રીતે ભગવાનની દ્રષ્ટી એ આપણે સારા હશું,