ફરે તે ફરફરે - 4

  • 1.2k
  • 700

" દર વખતે તો એમીરાત  એરલાઇન્સમા જઇએ છીએ આ આરબા હુહા હુહા કરે પણ આપણને સારુ સારુ દેશી વેજ ખવરાવે  તો આ નવા લુફથાન્સીયા ને  કુંવરે ક્યાં પકડ્યો? એક તો ઇ કે ઇ  જરમનીમાં બોલશે શું ને તું સમજશશે શું? મારે તો ઉપાધીનો પાર નથી "ઘરવાળા ખખડ્યા... “જો તારા દિકરાને પણ બાપા ઉપર અખતરા કરતા બીક લાગે છે પણ એણે મને પુછ્યુ ચારેય જણના થઇને સાઇંઠ હજાર બચે તેમ છે શું કરું? ત્યારે હું શુ કહુ તું જ કે જોઉ?"  “એવા સાઇંઠ હજાર મફતમા આવે છે? મારો દિકરો લોહીપાણી એક કરીને બિચારો કાળી મજુરી કરીને કમાતો હોય તો એમ સાઇંઠ