ફરે તે ફરફરે - 1

  • 5.5k
  • 1
  • 3.2k

એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા આવે  તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર ન પડે કે રાજાને સુપડા જેવા કાન છે...પણ  રાજાના માથાના વાળ  ધીરે ધીરે લાંબા થઇ ગયા એટલે  ન છુટકે ગામનાં વાળંદ વાંલજીને બોલાવ્યો .પ્રધાને કડક આદેશ આપ્યો "રાજાની કોઇ વાત કોઇને કહીશ તો ધડથી માથુ અલગ કરી નાખીશું "વાળંદે કહ્યુ  “જી બાપજી " વાળંદે થરથર ધ્રુજતા કહ્યું . રાજાએ પડદો હટાવવાનો આદેશ આપ્યો પડદો હટ્યો કે સામે રાજા દેખાયા.રાજાના કાન સુપડા જેવા મોટા હતા. વાળંદનો જોતો જ રહીગયો ..!વાળંદે હજામત  ચાલુ કરી અને રાજાને અણસાર ન આવે એમ કાનને અડીને પાકુ