મુંબઈ દિલ્હી એકસપ્રેસ વે ની મુસાફરી

  • 1.3k
  • 1
  • 490

આજે પહેલાં તો વાત શેર કરું જયપુર ગુડગાંવ એકસપ્રેસ હાઇવે ની. મુંબઈ દિલ્હી હાઇવે. એકસપ્રેસ વે, ઘણી ખરી જગ્યાએ 8 લેન છે.જયપુરમાં ઘર છોડી શહેરની બાઉન્ડ્રી 11 કિમી આશરે 20 મિનિટમાં આવી ગઈ. બપોરે 2.35 ના નિકળેલ.વચ્ચે અરાવલી પર્વતમાળામાંથી એક ટનલમાંથી પસાર થયાં.પછી શરૂ થયો નાનાં ગામડાંઓનો ટ્રાફિક. અહીં બધે સરકારી તેમ જ પ્રાઇવેટ બસો એસ ટી ચલાવે છે તેની ખખડધજ બસો, અમુક પર છાપરે બેસેલા લોકો, ગમે ત્યાં રસ્તાની ધારે છત્રી નાખી ઉભેલા ફ્રૂટવાળા ને ટુ વ્હીલર, બાઈક, બધું  ન્યુસંસ હોઈ 20 કિમી જવામાં 45 થી 50 મિનિટ ગઈ. હવે બેંગલોર જ નહીં , આવાં થોડાં નાનાં શહેરોમાં પણ