ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 5

  • 1k
  • 622

ભાગ-૫ --ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...(આપણે જોયું કે દેવિકાને ભેંસ વગાડે છે. ડોક્ટર એને મોટાં દવાખાને  લઈ જવાનું કહે છે.હવે આગળ)️️️️️️️️️️️️" રતન તું ઘડીક દેવુંને સંભાળ હું અબિહાલ સાધનની સગવડ કરીને આવું સુ."કહી માધવ ભાઈ જાય છે.(આંસુ સારતી રતન દેવું પાસે બેસે છે.અને સાડીનાં છેડા વડે દેવિકાને પવન નાંખે છે.અને ભગવાનને ફરીયાદ કરતાં કહે છે)"હે... રામ રખોપાં કરજે, મારા દેવનાં દીધેલ બાળ પર.વિશ્વાસ મારો ડગવા નાં દેતાં, રાખું છું ભરોસો તમ પર".આમ મનમાંને મનમાં અરજ કરતી એ દેવુંને અકિટ્સ જોઈ રહે છે.(માધવભાઈ ગામમાં રહેતાં નરેશ ભાઈનાં ઘરે જઈને)"નરેશભઈ ઓ નરેશભઈ! તારા ભાભી ઓ તારા ભાભી"! કહેતાં ઘર બહાર ઊભા