એક પંજાબી છોકરી - 51

  • 2.1k
  • 936

ઘરના બધા સભ્યો વીરના આવવાની રાહ જોતા હતા.વીર આવ્યો એટલે તેના દાદુ તેને પૂછે છે તું ક્યાં હતો? વીર કહે છે દાદુ હું બહાર ગયો હતો મારા ફ્રેન્ડ સાથે હોટલમાં જમવા.ઘરના સભ્યો આમ વીરને કહ્યા વિના બહાર જવા માટે ખીજાય છે. વીર દુઃખી થઈ માફી માગ્યા વગર જ તેના રૂમમાં ચાલ્યો જાય છે.સોનાલીને વીરની આ બાબત જરા પણ ગમતી નથી પણ વીર બહુ મોટો થઈ ગયો છે હવે તેના ઉપર ગુસ્સો કરવો ઠીક નથી એવું વિચારીને તે ચૂપ રહે છે.સોહમ ને સોનાલી નો કૉલ આવ્યો હતો તેથી તે અચાનક હોટલમાંથી ચાલ્યો ગયો પણ વીર કોઈ છોકરી સાથે હતો આ વાત