હાલ કાના મને દ્વારીકા બતાવ - 7 (છેલ્લો ભાગ)

  • 1.5k
  • 672

પ્રકરણ - ૭ એક તરફ વાણીયો અને વાણીયન વડોદરા તો દિકરો ગોપાલ અને વહુ માધવી પૂનામાં રહી જીવન વિતાવી રહ્યા હતા. પૂના ગયા બાદ ગોપાલનું કામ પણ એટલું વધી ગયું હતું કે, તેને વડોદરા આવવાનો સમય મળતો ન હતો. પરંતુ છ મહિને એક વખત માધવી વડોદરા આવતી અને બેથી ત્રણ દિવસ રોકાઇ પરત પૂના જતી હતી. લગ્નને સમય વિત્યો છતાં માધવીને સંતાન ન હતું. ત્યારે ફરીએક વખત વાણીયને માધવીને દ્વારીકાધીશની બાંધા યાદ કરાવી. વડોદરાની પૂના જતાંની સાથે જ માધવીએ બાંધા વિષે ગોપાલને કહ્યંુ. ગોપાલે પણ પોતાની ભૂલ સ્વીકારી અને કંપનીમાં રજા માટે અરજી કરી. પૂના જાેડાયા બાદ પાંચ વર્ષનો સમય