હાલ કાના મને દ્વારીકા બતાવ - 3

  • 1.3k
  • 784

પ્રકરણ - ૩ ભીડમાં બાળક તો મળ્યો પણ વાણીયો અને વાણીયન શ્રીકૃષ્ણના દર્શન કરવા ગયા ત્યારે તેમને ભાસ થયો કે, બાળકને શોધતા શોધતા તેના માતા-પિતા રાતે જ મંદિરે આવ્યા હતા. જેમની યાદ આવતા બાળક મંદિરે આવ્યો અને તેનું માતા-પિતા સાથે મિલન થયું. જાેકે, વાણીયનને આ વાત વાણીયાને કરી ત્યારે તેને પણ કહ્યું કાંઇ નહીં જે થયું તે સારા માટે જ થયું છે. બાળકને પણ તેના માતા-પિતા મળી ગયા અને પરિવાર ખુશ હશે. ચાલ હવે, ઘરે જઇએ, મજુરીએ પણ જવાનું છે. વાણીયો અને વાણીયન ઘરે પહોંચ્યા અને ચ્હા બનાવી સાસુ સસરાને આપી તેમજ પોતે પણ પીધી. ઘરમાં જે થોડું ઘણું પડયું