હાલ કાના મને દ્વારીકા બતાવ - 1

  • 3.3k
  • 2
  • 1.5k

પ્રકરણ - ૧ અત્યાર સુધીની મારી તમામ વાર્તામાં કોઇક ને કોઇક બોધ પાઠ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ વખતની આ વાર્તામાં ભગવાન પ્રત્યેની અંધશ્રદ્ધા નહીં પરંતુ તેના પરના વિશ્વાસ અને શ્રદ્ધાના વિષયને બતાવવાનો પ્રયાસ કર્યો છે. આશા રાખુ છું કે, તમે મારી બાકીની વાર્તાની જેમ જ આ વાર્તાને પણ પ્રેમ આપશોે. થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર એક ગુજરાતી ગીત બહુ જ ગાજ્યું હતું, હાલ કાના મને દ્વારીકા દેખાડ... આ ગીત સાંભળતા જ મને યાદ આવી ગઇ ડભોઇના નાનકડાં ગામના એક ગરીબ વાણીયાની વાત... હવે, તમને થશે કે વાણીયો થોડો ગરીબ હોય. ભગવાન સત્યનારાયણની કથામાં હંમેશા એક ધનીક વાણીયા