હોસ્ટેલ - ભાગ 1 (ટાઈમ ટેબલ)

  • 2.8k
  • 1.2k

ટાઈમ ટેબલ    અમારું ટાઈમ ટેબલ ખુબ કડક હતું. બેલના સતત બે મિનિટ સુધી થતા ઘોંઘાટમા સવારે પાંચ વાગે માંડ-માંડ ઉઠી શકાતું. શિયાળો હોય કે ઉનાળો ઉઠીને તરત નાહવું ફરજીયાત હતું. નાહવા માટે પણ ખુબ મહેનત કરવી પડતી. અજાગ્રત અવસ્થામા બ્રશ પર ટૂથપેસ્ટ લગાવી બાથરૂમ સુધી પહોંચવાનું. એમાં પણ એ ચિંતા રહેતી કે બાથરૂમમા મારાં માટે જગ્યા હશે કે નહી. ઘણા લોકો સવારના પ્રેશરના લીધે એકથી બીજે બાથરૂમ જડપ ભેર દોડતા જોવા મડતા. એમાં પણ દરેક સંડાશ આગળ બે-ત્રણ જણાની લાઈન લાગેલી હોય અને લાઈનમ