ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 4

  • 1.5k
  • 840

ભાગ -૪ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાનમસ્તે મિત્રો, (આપણે આગળ જોયું કે દેવિકાને ભેંસ વગાડે છે ,એને લઈને માધવભાઈ  દવાખાને જાય છે.આ બાજુ દેવિકાની માં રતનની હાલત પણ ખરાબ થઈ જાય છે.હવે આગળ...............)(પોતાનાં નાનાં ભાઈને સંબોધતા)" હેંડ...શિવરામ જલ્દી તું સ્કૂટર ચાલું કરી લે.હું દેવુંને લઈને પાછળ બેસું સુ.ઝટ કર.... બઉ લોઈ નીકળી જ્યું સે "માધવ ભાઈ બોલ્યાં." હા..હા..મોટા ભાઈ હેડો.. " (કહીને શિવરામ સ્કૂટર ચાલું કરે છે)થોડાં આગળ જતાં...." શિવરામ જલ્દી જલ્દી ચલાયને ભઈ , આમ જો તો આ લોઈ બંધ થવાનું નામ જ નહીં લેતું  , તું ઝટ કર ભઈ . "(દેવિકા દર્દમાં કણસી રહી છે)" હા હા