શક્તિ (ધ પાવર)

  • 3.9k
  • 3
  • 1.3k

શક્તિ (ધ પાવર)-રાકેશ ઠક્કર         જેની ચાહના હોય એ પ્રત્યેક વસ્તુ તમને મળી રહે એવું તમારા સ્વપ્નનું જીવન, તમારાથી બે કદમ જ છેટે છે, જેની તમને જાણ નથી, કારણ પ્રત્યેક વસ્તુની શક્તિ તમારી અંદર છે.          આ પુસ્તકમાં હું તમને અજાયબ જિંદગીનો રાહ બતાવવા માગું છું. તમને તમારા વિશે, તમારા જીવન વિશે તેમ જ બ્રહ્માંડ વિશે કંઈક નવું જાણવા મળશે. તમે માનો છો એના કરતાં જીવન ઘણું સરળ છે. જેમ જેમ તમને જીવનનું રહસ્ય જાણવા મળશે તથા તમારી ભીતરની શક્તિનો અહેસાસ થશે તેમ તેમ તમારી જિંદગીનો જાદુ પૂર્ણપણે અનુભવશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જીવન