કૃષ્ણ - 3

  • 1.6k
  • 1
  • 746

૭. કૃષ્ણકૃષ્ણ એટલે સર્વાકર્ષક, ખેંચનાર. બધાને પોતાના તરફ ખેંચનાર.એક માતાનો નટખટ પુત્ર એટલે કૃષ્ણ.. .. શ્રી રાધા ને જે પ્રિય છે, એ એટલે કૃષ્ણ.. .. પ્રેમ એટલે કૃષ્ણ.. .. પ્રેમ ! જેનો સ્વભાવ છે, એ એટલે કૃષ્ણ.. .. કર્મ, મર્મ અને ધર્મ નો સંગમ એટલે કૃષ્ણ.. .. સૃષ્ટી નો સર્જક એટલે કૃષ્ણ.. .. સૃષ્ટીના કણ કણ વસેલું તત્વ એટલે કૃષ્ણ.. ..ત્યાગનું ઉતમ પ્રતિક એટલે કૃષ્ણ.. ..જેની બાંસુરીના સૂર સાંભળીને મન મોહિત થઈ જાય, એ એટલે કૃષ્ણ.. ..જેના હોઠ મધુર છે, મુખ મધુર છે, જેના નયન મધુર છે, એ એટલે કૃષ્ણ.. ..જેનું મન મધુર છે, જેની વાણી મધુર છે, જેનું હાસ્ય મધુર છે, એ એટલે કૃષ્ણ.. ..   જેના