શેરબજાર - લત, જુગાર કે બિઝનેસ

  • 2k
  • 640

શેરબજારમાં તમને ત્રણ પ્રકારના લોકો જોવા મળશે.અમુક લોકો માટે આ એક બિઝનેસ છે અમુક લોકો માટે લત તો અમુક લોકો માટે જુગાર લત અને જુગાર બંને વચ્ચે ઘણું અંતર છે.જુગાર એ તમે ક્યારેક ક્યારેક જે નથી કરવાનું તે રમી શકો પરંતુ લત એ ક્યારેક નહીં પરંતુ દરરોજ અને પળે પળે તમને તે કામ કરવા પ્રેરે છે જે નથી કરવાનું.બિઝનેસ વિશે તો જાણતા જ હશો.સવાલ એ છે કે શેરબજાર છે શું ?સટ્ટો કે જીગાર ? લત ? બિઝનેસ?એક ઉદાહરણ આપી સમજાવાની કોશીશ કરીશ.દિપક ભાઈ પોતાનો એક બિઝનેસ ચાલુ કરે છે ઓનલાઇન ગેમીગ નો જ્યાં કોમ્પ્યુટર ઉપર તમે એક કલાક કે ૩૦ મીનીટના