independence day and doctors

  • 1.6k
  • 472

આજે દુનિયા 78 independant day ની ઊજવણી કરી રહી છે. પણ શું આપડે ખરેખર માં આઝાદ છીએ? આજે પણ આપણી દીકરી રોડ પર એકલી નથી જઈ શકતી તો શેની આઝાદી..? હમણાં recent માં જ એક કેસ સામે આવ્યો છે 31 વર્ષ ની એક મહિલા ડોક્ટર નો જે નાઈટ ડયૂટી પર હતી અને તેની સાથે બળાત્કાર કરી ને મારી નાંખી.... આ ખૂબ જ દુઃખજનક અને શરમજનક વાત છે કે આપણા દેશ માં ડોક્ટર પણ safe નથી. જયારે કોઈ માણસ એ પોતાની સામે કોઈ ને ડોક્ટર બનતા જોયા હોય તો કદાચ એ સમજી શકે કે એક ડોક્ટર બનવાની સફર કેવી હોય છે..