પ્રેમ ની પરિભાષા - 4

  • 1.6k
  • 580

નમસ્કાર મિત્રો પ્રેમ ની પરિભાષા માં તેમને સમજાવવા માટે હું ખુદ મારા અનુભવ કરી ને કહું શું તમે પ્રેમ ની પરિભાષા માં 1 ભય,2 મોહ,3 ક્રોધ,અને 4 ઇર્ષા સુધી તો સમજી જ ગયા હશો ....ઈર્ષા પછી નો જે મનુષ્ય ના અંદર આવતો વિકાર છે તે 5 મો વિકાર અહંકાર છે જેને આપણે સમજવા જયી રહ્યા છીએ... સોલંકી મનોજભાઇ .બી(8401523670)પ્રેમ ની શોધ માં અહંકારનામનો વિકાર દરેક મનુષ્ય ના અંદર હોય છે અને અહંકાર નું નામ આવે એટલે આપણે સીધો રાવણ યાદ આવે કેમ કે રાવણ એક અહંકાર નું પ્રતીક કહો તો ય સાચું જ કહેવાય કેમ કે રાવણ ને પોતાનો વિનાશ