હમસફર - 5

  • 3.5k
  • 2.7k

રૂમ નો દરવાજો બંધ કરતા કહે છે અમન અને વીર જોતા જ રહે છે કારણ કે બંને એ આ વિચાર્યું ન્હોતું  અમન : રુચી ( દરવાજો નોક કરતા કહે ) આ મારો પણ રૂમ છે તુ આવુ ના કરી શકે                   વીર ને હસવુ આવી જાય અમન : stop laughing ..... ( ગુસ્સા માં કહે ) ત્યારે તેના ડેડ પણ ત્યાં આવી રહ્યા હતા અ / ડ : why are you both stood outside the room વીર : his wife threw him out of the room  (  ચુગલી કરતા કહે છે )અ/ ડ : don't worry son this happens