રીજેક્ટ

  • 1k
  • 364

મેં મારી જીંદગીમાં પહેલીવાર કોઈ પણ છોકરીને પ્રપોઝ કર્યું.તેમનો જવાબ 'ના' આવશે તે વિચારની સાથે જ મેં તેમને પુછ્યું હતું ફ્રેન્ડશીપ કરવી છે તેમણે હસતા જવાબ આપ્યો - નામે તેમને મારી લખેલી ચિઠ્ઠી આપી અને કહ્યું આ મારી ચીઠ્ઠી છે તમે વિચારીને જવાબ આપજો.ચિઠ્ઠી મેં આ પ્રમાણે લખેલી હતી                     જય શ્રી કૃષ્ણ મારૂ નામ કિશન છે. મંદિરમાં તમને સેવા કરતા જોયા ત્યારે જ મને તમે પસંદ આવ્યા હતા. મે તમને ક્યારેય ખોટી નજરથી નથી જોયા. હું ઈચ્છતો હોતો તો બીજાને પુછીને તમારા વિશે જાણી લીધું હોત પરંતુ હું તેવું કરવા માંગતો નહોતો. હું