એક પંજાબી છોકરી - 47

  • 1.3k
  • 660

સર ફ્રી થઈને આવ્યા હતા એટલે થોડી વાર બેસીને સોનાલી ને સોહમ સાથે વાત કરે છે.વીર બહાર જઈને સર માટે મોસબીનું જ્યૂસ લઈ આવે છે.સરને મન તો થાય છે કે સોનાલી સાથે શું બન્યું તે પૂછે પણ સોનાલી ક્યાંક તૂટી ન જાય તે ડરથી સર કંઈ જ પૂછી નથી શકતા. આમ પણ સોનાલી ખૂબ જ વિક લાગતી હતી તેને માથામાં બહુ ગહેરી ચોટ લાગી છે તેથી ડૉકટર એ બધાને કહી દીધું હતું કે આજે પેસન્ટને કોઈ કંઈ પૂછતા નહીં તેથી જ મયંક ને સોહમ પણ સોનાલી સાથે બનેલી ઘટનાની વાત કરવાના બદલે અત્યાર સુધી બનેલી સારી સારી બાબતોને જ યાદ