લીપ સેકન્ડ પ્રણાલીની સમાપ્તિ

  • 1.4k
  • 408

પૃથ્વીના સમયને એક સેકન્ડ આગળ વધારવાની સિસ્ટમ એટલે લીપ સિસ્ટમ 50 વર્ષ પહેલા શરૂ થયેલી લીપ સેકન્ડ પ્રણાલી 2035માં સમાપ્ત થશે ઇન્ટરનેશનલ કન્વેનશનના સભ્ય દેશોની બેઠકમાં લેવાયો હતો ન નિર્ણય ફ્રાન્સના વર્સેલ્સમાં મળેલા વિજ્ઞાન અને માપનના ધોરણો પર ઇન્ટરનેશનલ કન્વેનશનના સભ્ય દેશોની એક બેઠક મળી હતી. જે બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર 50 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી લીપ સેકન્ડ સિસ્ટમ 2023માં સમાપ્ત કરવામાં આવનાર છે. સામાન્ય રીતે વ્યક્તિ માટે એક સેકન્ડનું કોઈ મહત્વન જ નથી. પરંતુ એક સેકન્ડનું શું મહત્વ છે તે સમજવા માટે અનુભવ થવો જરૂરી છે. અનુભવ જ વ્યક્તિને એક સેકન્ડના મહત્વને સમજાવી