આત્મા નો પ્રેમ️ - 12

  • 1.4k
  • 796

( આગળ આપણે જોયું કે નિયતિને જોવા માટે છોકરો જોવાં આવે છે ત્યારે બધા મહેમાનો હેતુને નિયતિ સમજીને એકધારા જોવા લાગે છે નિયતિના મમ્મી એ હેતુની ઓળખાણ આપી અને પછી નિયતિને બોલાવે છે નિયતિ બધાને ચા ના કપ આપે છે) થોડીવાર બધાએ આડાઅવળી વાત કરી અને રાહુલના મમ્મીએ કહ્યું નિયતિ ને રાહુલને એકબીજા સાથે એકાંતમાં વાત કરવી હોય તો....... હેતુ કહે છે હા હા માસી અને હેતુ રાહુલ ને નિયતિને અંદરના રૂમમાં લઈ જાય છે .રાહુલ એક મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોય છે. એકદમ સીધો સાદો છોકરો. તેના મમ્મી પપ્પાને એકનો એક લાડકો દીકરો છે... નિયતિ એ