એક ભૂલ - ભાગ 2

  • 2k
  • 1
  • 1.2k

એક ભૂલ     ભાગ  2   ️️️️️️️️   ( આપણે જોયું કે આરવીનાં પિતાની તબિયત બરાબર ન હતી તો તેને હોસ્પિટલમાં લઈ ગયા. હવે આગળ......)   આરવીને શું કરવું એ સમજ પડતી ન હતી.એક પિતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. તબિયત ખૂબ જ નાજુક હતી. તો બીજી બાજુ તેનો પ્રેમ કે અક્કી હતો જેનાં વગર તે રહી શકતી ન હતી. ઉદાસ, વિચારોમાં ખોવાયેલી આરવી આંસું સારતી હતી ત્યાં જ નર્સે આવીને કહ્યું,   " સર ભાનમાં આવી ગયા છે. તે તમને બોલાવે છે."   આરવી તરત જ આંસું લુછીને અંદર ગઈ. તેનાં પિતા શેઠ ધનરાજ કંઈક કહેવા માંગતા હતા. તે