સોનાક્ષી સિન્હા

  • 1.2k
  • 482

 સોનાક્ષીને ઇન્ટરનેશનલ વેડિંગ ઓફ અનંત & રાધિકામાં પણ આમંત્રણ અપાયું ન હોવાની ચર્ચા સોનાક્ષીના લગ્ન પાંચ વર્ષ પણ તકે તો મારુ નામ બદલી નાખજો કોન બનેગા કરોડપતિમાં રામાયણને લગતા પ્રશ્નનો જવાબ ન આપી શકનાર સોનાક્ષી એક વર્ષ ટ્રોલ થઇ હતી બોલીવુડમાં આજકાલ ઇન્ટરફેથ એટલે કે આંતર ધર્મી લગ્નનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં ઘણા કલાકારોએ પોતાના નામ ચિત્રિત કર્યા છે. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયા છે. પણ કહેવાય છે ને કે, બોલીવુડની દુનિયા એવી છે કે તમને સમાજ શું છે એ ભુલાવી જ દે છે. તેમની જ એક અદાકારા જેણે હાલમાં જ આંતરધર્મી લગ્ન કરીને ઘણા લોકોને આંચકો આપ્યો