વેધર વુમન ઓફ ઇન્ડિયા અન્નામણી

  • 680
  • 242

વેધર વુમન ઓફ ઇન્ડિયા - અન્ના મણિ        ગૂગલે ભારતીય હવામાનશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી એવા અન્ન મણીની ૧૦૪ મી જન્મજયંતીએ વર્ષ ૨૦૨૨ માં એક વિશેષ ડુડલ સમર્પિત કર્યું,જેમણે હવામાનશાસ્ત્રના સાધનોના ક્ષેત્રમાં ખાસ ભૂમિકા વિકસાવી હતી. પ્રથમ વેધર વુમન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા અન્ના મણિ ભારતીય ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી હતા. ૨૩ મી ઓગસ્ટ ૧૯૧૮ ના રોજ ભારતના કેરળ રાજ્યના પીરમેડુમાં એક ઇસાઇ પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. ભારતીય હવામાન ખાતાના નાયબ મહાનિદેશક તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવાસી પ્રોફેસર તરીકે સેવા આપી હતી તેમણે હવામાનશાસ્ત્રીય સાધનસામગ્રીના ક્ષેત્રમાં અનેક પ્રદાન કર્યા, સંશોધન હાથ ધર્યું અને સૌર કિરણોત્સર્ગ, ઓઝોન