એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 6

  • 4.8k
  • 2
  • 1.9k

                      એક હતો રાજા                        .           સોનેરી ચકલી=6   (પ્યારા બાળ મિત્રો.રાજકુમાર ને પોતાના બીજ ના ચોર સમજી ને પરી અમિષા એ પથ્થર ની શીલા બનાવી દીધો.હવે આગળ)                રાજા ભીમ સેન સવારે ઉઠ્યા અને એમને થયુ.રાજ કુમાર ઘણા દિવસે આવ્યા છે.તો આજે એમની સાથે રાજ બાગ મા લટાર મારવા જઉં.અને ગઈ કાલે એમણે મારી યુવાનીનો રાઝ પૂછ્યો હતો તો એ વૃક્ષ પાસે જઈને જ એમને એનો ઉત્તર પણ આપુ.     આમ વિચારીને