ચાર્જર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?

  • 1.4k
  • 496

મોબાઈલ બ્લાસ્ટની વધતી ઘટના માટે તેની બેટરી, ચાર્જર  એડેપ્ટર જવાબદાર મોબાઈલના ચાર્જર એડેપ્ટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું? આજના યુગમાં મોબાઈલનો ઉપયોગ દરેક વ્યક્તિ માટે આવશ્યક બની ગયો છે. ત્યારે તેનો ઉપયોગ હવે, ઘાતકી પણ બની રહ્યો છે. તાજેતરમાં જ દેશના અનેક શહેરોમાંથી સમાચાર વહેતા થયા હતા કે, મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે બ્લાસ્ટ થવો, મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે કરંટ લાગવો વિગેરે વિગેરે. પોર્નતું`પરંતુ આવું બને છે કેમ તે સમજવું અને તેનાથી કેવી રેતે બચવું તે સમજવું પણ જરુરી છે. મોબાઈલ ચાર્જિંગમાં હોય તે સમયે ઇલેક્ટ્રિક શોક લાગવાનું મુખ્ય કારણ તેનું એડેપ્ટર અને કેબલ ડુપ્લીકેટ હોવાનું છે. દેશના માહિતી અને પ્રસારણ