ઓનલાઇન થતો પ્રેમ ️️️- 1

  • 3.5k
  • 1.4k

નિર્મળ પવિત્ર સુંદર સુંદર પોતાની અંદર સાગરને શાંત કરીને તેના ઉછળતા મોજાને સંભાળતી નદી જેવી શાંત પણ અંદર અનેક મોજાઓને ઉછળતી રાખતી દરેક બંધનો માંથી પાર થયેલી દરિયામાં પોતાના ભૂતકાળને વાગોળતી.. સલોની... લીનનની સ્કાય બ્લુ સાડી તેમાં ભાત ભાતના ફૂલોની છાપ રેડ બોર્ડર વાળુ બ્લાઉઝ પણ પેક ગળાનું આંખોની ભૂરી કીકી પર આપેલી કિનારી એ પણ બ્લેક કલરની ફુલ ઓન સ્ટેપ કરેલા વાળ બ્લેક કલરની ઝીણી બિંદી આઇબ્રોની લાઇન સીધી છતાં મરોડદાર નમણો ચહેરો સુદ્ઢ શરીર હાથોમાં રેડ કલરની નૈનપોલીસ પગમાં પાતળી એવી ઝાંઝર સાડીની અંદર તેના શરીરના એક એક વળાંકો જોરદાર લાગી રહ્યા હતા. તે એક પથ્થર ઉપર પોતાના