આત્મા નો પ્રેમ️ - 9

  • 1.7k
  • 864

હેતુને આવી ચર્ચાઓ જરાય ના ગમે તેણે વિચાર્યું વહેલી રજા લઈને ઘરે જતી રહું પણ કોલેજના હેડ સવાણી સરે કહ્યું હેતુ તારે તો ખાસ બેસવું જોઈએ આમાંથી તો નવું શીખવા મળે ક્લાસમાં નવા ટોપીક પર ચર્ચા કરી શકીએ.્્ હેતુ કશું બોલી ના શકી પણ મન મારી હોલની છેલ્લી બેચ પર જઈ બેસી ગઈ. ત્યાં નીલીમાબેન આવી હેતુને કહે પાછળ કેમ બેઠી છે? ચાલ આગળ સ્ટેજ પર બેસ ....હેતુ કહે હું અહીં જ સારી છું. નીલિમા બેને કહ્યું સારું બેસ ને નીલીમાબેન સ્ટેજ ઉપર જઈને બેસી ગયા .થોડીવારમાં તો આખો હોલ ભરાઈ ગયો છતાં પણ થોડા બહાર ઉભા હતા.... શરૂઆતનું પ્રવચન