જીવન ની કાયા કલ્પ

  • 1.1k
  • 446

લેખક તરફથી જીવન ની કાયા કલ્પ આ પુસ્તક લખવાનો હેતુ વાચકોને વાચન સામગ્રી પૂરી પાડવાનો છે જીવનમાં આવનારા સમય સાથે તાળ મિલાવીને ચાલવાની કળા અને જીવન ને નિખારવાના પ્રયત્નો નાં ભાગ રૂપે આ પુસ્તક નો ઉદેસ્ય રહેલો છે. આ પુસ્તક નો ઉદેશ્ય કોઈપણ સ્ત્રી કે પુરુષની લાગણી ને ઠેસ પહોચાડવાનો નથી. સાથો સાથ કોઈ ધર્મ, સંપ્રદાય, જાતી, રીતી, રીવાજો નો વિરોદ્ધ કે સમર્થન કરવાનો નથી. આ લખાણ કોઈ જીવિત કે મૃત કોઈપણ વ્યક્તિ સાથે સંકળાયેલ નથી અને જો એવું હોય તો એ માત્ર સંયોગ છે. કોપીરાઈટ આ લખાણ નાં તમામ કોપીરાઈટ લેખક પાસે ર