ડેડપૂલ એન્ડ વૂલ્વરિન

  • 1.9k
  • 1
  • 692

ડેડપૂલ એન્ડ વૂલ્વરિન- રાકેશ ઠક્કર         હોલિવૂડની નવી ફિલ્મ ‘ડેડપૂલ એન્ડ વૂલ્વરિન’ વિશે જાણ્યા અને જોયા પછી ખ્યાલ આવશે કે બોલિવૂડ હજુ એની સામે બાળક છે. એને ફિલ્મ નહીં ફેસ્ટિવલ કહી શકાય. વિશ્વભરમાં માર્વલના અને એક્સ-મેનના ચાહકોને એનો ઇંતજાર હતો. એનું કારણ એ છે કે 24 વર્ષ પહેલાં ફિલ્મ ‘એક્સ-મેન’ આવી હતી. એમાં જેકમેન પહેલી વખત ‘વૂલ્વરિન’ ની ભૂમિકામાં દેખાયો હતો. તેનું કામ એટલું જબરદસ્ત રહ્યું કે વર્ષોથી તે આ ભૂમિકામાં દેખાતો રહ્યો છે. આ ફિલ્મ જોયા પછી ભારતીય દર્શકો પણ કહેશે કે એના સિવાય કોઈ ‘વૂલ્વરિન’ ને નિભાવી શકે નહીં.         હોલિવૂડની ફિલ્મોમાં ‘ડેડપૂલ એન્ડ