એક હતો રાજા સોનેરી ચક્લી - ભાગ 5

  • 2.5k
  • 1.2k

                        એક હતો રાજા                                  સોનેરી ચકલી=5   (પ્યારા બાળ મિત્રો.મનુ માળી રાજ બાગમાં ચમત્કારિક વૃક્ષ ઉગાડવા મા સફળ થયા પછી એની સાથે શુ થાય છે એ હવે આગળ વાંચો.)               રાજ બાગમા.મનુ માળી ચિરંજીવી રાખનારા પુષ્પો નુ બીજ રોપે છે.અને સોનેરી ચકલીના કહ્યા પ્રમાણે ત્રીજા દિવસે એક વેંતનો છોડ.પાંચમા દિવસે એ છોડ બે ફૂટનો થઈ ગયો.અને દસમા દિવસે ચમત્કારિક વૃક્ષ પુર્ણ રીતે ઉગી નીકળ્યું.         સાંજે સુર્યના આથમતા