મમતા - ભાગ 115 - 116

  • 1.1k
  • 542

️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૧૫( મોક્ષાની બિમારીની જાણ પરીને થતાં તે તરત જ અમદાવાદ પહોંચે છે. હવે આગળ.....) જીવનમાં કયારે શું થાય છે તે કોઈ જાણી શક્યું નથી. એક બાજુ પરીનાં લગ્નનો આનંદ હતો તો બીજી બાજુ અચાનક મોક્ષાને કેન્સરની ગાંઠ થતાં ઓપરેશન કરવું પડ્યું. મોક્ષાની બિમારીની જાણ થતાં જ પરી અમદાવાદ પહોંચી. ચાર દિવસ થયાં અને મોક્ષાને હોસ્પિટલમાંથી રજા આપી. પરી સવારથી મોક્ષાનું ધ્યાન રાખતી હતી. તો બીજીબાજુ મંત્ર પણ ડાહ્યો ડમરો થઈ મંથન સાથે ઓફિસ જતો હતો. જયારે આપણાં પોતાનાં, નજીકનાં કોઈને કંઈ પણ તકલીફ થાય તો આપોઆપ જ જવાબદારી આવી જાય છે. પરી મોક્ષા માટે જમવાનું લઈ