મમતા - ભાગ 113 - 114

  • 1.2k
  • 512

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૩( અચાનક મોક્ષાને શું થયું ? મંથન, મંત્ર બધાં પરેશાન છે. તો તે જાણવા વાંચો ભાગ :૧૧૩ ) કાલ શું થવાનું છે તે કોઈને ખબર નથી. મોક્ષાની તબિયત અચાનક ખરાબ થતાં ઘરનાં બધાં ટેન્શનમાં આવી ગયા. મોક્ષાએ આ વાત પરીને કહેવાની ના કહી હતી. રાત્રે પરીનો વિડિયો કોલ આવે છે. તો મંથનને ઉદાસ જોઈ તે પુછે છે.પરી :" ડેડ, શું થયું ? કેમ ઉદાસ છો ? "મંથન :" ના, બેટા કશું નહીં. બસ થાકને કારણે. "પરી :" અને મોમ ક્યાં ડેડ ?"મંથન :" અરે ! એ બરાબર છે. આજ વહેલાં જ તેનાં રૂમમાં જતી રહી. "પરી :"