આખરી અંજામ - એક રહસ્યમય સફર - ભાગ 5

  • 2.8k
  • 2
  • 1.4k

ગતાંકથી.... કાર્તિક બિલાડીની જેમ ચૂપચાપ પગના અંગૂઠા ઉપર જરા પણ અવાજ વગર દોડ્યો. બલવીર સિંહ તેની ધૂનમાં ને ધૂનમાં ઝડપથી જઈ રહ્યો હતો. લાખ જોઈ કાર્તિકે થોડુક અંતર રહેતા કોટના ખિસ્સામાંથી એક લાંબી છરી કાઢી, ચિતાની માફક કુદ્યો, અને પોતાના બધા જોરથી આખો છરો બલવીર સિંહની પીઠમાં ખોસી દીધો. હવે આગળ.... બલવીર સિંહ ગભરાટમાં રાડ પાડતા પહેલા તો નીચે પટકાયો નીચે પટકાતા જ કાર્તિકે બીજો ઘા ગરદન ઉપર કર્યો અને ત્યાર પછી એક- બે ઘા જુદા જુદા ભાગમાં કર્યા બલવીર સિંહ નો આત્મા ટક્કર જીલી ન શક્યો અને તે તેની ફરજ ઉપર બલી બની લાંબા પંથે ચાલી નીકળ્યો. કાર્તિક ને