સ્વામી સચ્ચિદાનંદ

  • 1.8k
  • 1
  • 634

ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 35 મહાનુભાવ:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની સંતોની ભૂમિ એવા ભારતદેશમાં અનેક સંતો અને મહાત્માઓ થઈ ગયા અને હજુ પણ થઈ રહ્યા છે. આવા જ એક સંત પરમ પૂજ્ય મહર્ષિ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી વિશે થોડી માહિતિ રજૂ કરું છું. પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસને ઈ. સ. 2022માં ભારત સરકારનાં પદ્મભૂષણશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. * જન્મ તારીખ:- 22 એપ્રિલ 1932 ( ચૈત્ર વદ બીજ) * જન્મ સ્થળ:- મોટી ચંદુર.જિ.પાટણ. (મોસાળ) * વતન:- મુંજપુર. * મૂળનામ:- શ્રી ન્હાનાલાલ ત્રિવેદી * પિતાજી:- સ્વ.મોતીલાલ ત્રિવેદી * માતાજી:- સ્વ.વહાલીબેન * ભાઈ: 1. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી 2. સ્વ.