હું અને મારા એ

  • 1.9k
  • 766

'હું અને મારા એ'( વાર્તા છે એક પતિ અને પત્નીની..કપરા સંજોગોમાં પણ ખુશ રહેવાની કોશિશ કરે છે. પતિ કમાવવા માટે શહેરમાં જવાની તૈયારી કરવાનો હોય છે પણ પત્નીને જણાવતો નથી. પતિ અને પત્નીની ખાટી મીઠી વાતો)એ શું કહું છું?તમે કશું નથી કહ્યું. કહેવું હોય તો કહી દો.મારે રોટલા બનાવવાના બાકી છે.તો તું તારે બનાવ ને.. મેં તને રોકી છે?ના..રે..ના.. તમે શાણા છો. હું જ ડોઢડાહી છું. તે તમારા માટે રોટલા ટીપું સુ.તે ઉપકાર નથી કરતી. એ તારી ફરજમાં આવે છે.એ.. હું શું કહેતી હતી?મારે તારી વાત સાંભળવી નથી. રોટલા ટીપી કાઢે એ