તલાશ 3 - ભાગ 2

(17)
  • 2.9k
  • 1
  • 2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી - કુંભનગઢ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી રાજસ્થાનમાં આવેલ આ વિસ્તારને રાજસ્થાન સરકાર તરફથી 13 જુલાઈ 1971ના રોજ અભયારણ્ય તરીકે માન્યતા મળી છે. આ પશુ-પક્ષી માટેનું અભ્યારણ્ય જાણે રાજસ્થાનના જુના 2 મુખ્ય રાજ્ય મેવાડ અને મારવાડ એટલે કે જોધપુરને જોડતું હોય એમ એ 2ની બરાબર વચ્ચે આવેલું છે. જેનો મુખ્ય ભાગ રાજસમંદ જિલ્લામાં છે. આ ઉપરાંત ઉદયપુરમાં અને થોડો ભાગ પાલી જિલ્લામાં પણ છે. જે 610 કિલોમીટરમાં ફેલાયેલું છે. જેમાંથી એકંદરે 225 ચોરસ કિલોમીટર મુખ્ય વાઇલ્ડલાઇફ જંગલ છે. તો પોણા ચારસો કિલોમીટરના જંગલ બફર