એક પંજાબી છોકરી - 45

  • 1.7k
  • 1
  • 794

સોનાલીને હજી બ્લડની જરૂર છે આ વાત સોહમ ને મયંક સાંભળે છે પણ હવે સોનાલી માટે આ બ્લડ ક્યાંથી લઈ આવવું તે કોઈ સમજી નથી શકતું.સોહમ ડોકટરને કહે છે સર તમારે જેટલું બ્લડ જોઈ તેટલું મારા શરીરમાંથી લઈ લ્યો પણ મારી સોનાલીને બચાવી લ્યો.સોહમ જ્યારે મારી સોનાલી એવું બોલે છે ત્યારે મયંકને ખૂબ જ અજીબ લાગે છે પણ તેને પરિસ્થિતિ જોઈને સોહમને કંઈ પણ પૂછવું ઉચિત લાગતું નથી તેથી તે ચૂપ રહે છે.ડૉકટર કહે છે ના હવે તમારા શરીરમાંથી વધુ બ્લડ ન લઈ શકાય.તમારે બીજે ગમે ત્યાંથી બ્લડની સગવડ કરવી પડશે.સોહમ બેડમાંથી ઉભો થઇ જાય છે.મયંક તેને રોકવાની કોશિશ કરે