એક પંજાબી છોકરી - 43

  • 1.7k
  • 1
  • 766

પ્રિન્સિપલ સર અને સોનાલી બંને પોલીસ સ્ટેશનમાંથી સાથે જ નીકળે છે.સરને વારંવાર કૉલ આવ્યા કરતા હતા કારણ કે સર પોતાના બધા જ જરૂરી કામો છોડીને અહીં આવ્યા હતા.સરને જવા માટે મોડું થતું હતું તો પણ તેને સોનાલીને કહ્યું કે,"મૈં તેનું ઘર વિચ છોડ જાવા." સોનાલી કહે છે ના ના સર તમે ચિંતા ન કરો હું એકલી જ ઘરે જતી રહીશ તમારે આમ પણ મારા લીધે ઘણું લેટ થઈ ગયું છે તમે જાઓ.સર કહે છે હમણાં મયંક આવતો જ હશે તેને સ્પેશ્યલ મને કૉલ કરીને કહ્યું હતું કે તે તને લેવા માટે આવશે સોહમને ઘરે છોડીને આવતો જ હશે.સોનાલી કહે છે