એક પંજાબી છોકરી - 42

  • 1.5k
  • 1
  • 708

મયંક ને સોનાલી વિચારોમાં ખોવાયેલા હતા અને સોહમ તેની ને સોનાલીની લવ લાઈફ વિશે વિચારતો હતો.આજે તેના માટે ખૂબ જ ખુશીનો દિવસ હતો.આમ બધા પોતપોતાના વિચારોમાં મશગૂલ હતા ત્યાં કૉલેજ આવી જાય છે અને ત્રણેય ક્લાસરૂમમાં જાય છે.સોહમ પોતાના ક્લાસમાં જવા જાય છે ત્યારે સોનાલી તેને રોકીને કહે છે તારું ધ્યાન રાખજે હજી તું પૂરી રીતે સાજો નથી થયો.મયંક સોહમ ને સોનાલીને સાથે જોઈ જલન અનુભવે છે પણ કંઈ બોલી નથી શકતો.તે બંને ક્લાસમાં જાય છે. સોનાલી મોકો શોધે છે મયંકને બધું સાચું કહેવા માટેનો પણ વારાફરતી બધા લેક્ચર ચાલુ જ રહે છે પછી બ્રેક આવી જાય છે.સોનાલી મયંકને કહે